પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહ જીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું ડૉ. મનમોહન સિંહ જીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું."
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021


