પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિદર્ભ ક્ષેત્ર માટે ઉદ્ઘાટન કરાયેલા 6 રિવર ઓવર બ્રિજ (ROBs)ની પ્રશંસા કરી હતી.
મહારાષ્ટ્રના Dy CM શ્રી દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:
"વિદર્ભ પ્રદેશમાં કનેક્ટિવિટી માટે ઉત્તમ."
Great for connectivity in Vidarbha region. https://t.co/2KTjnZYsSt
— Narendra Modi (@narendramodi) April 16, 2023


