શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ તેમનું ભાષણ પણ શેર કર્યું જેમાં તેમણે શ્યામજી કૃષ્ણ વર્માની મહાનતા વિશે વાત કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"બહાદુર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. મા ભારતીના આ નીડર પુત્રએ ભારતને આઝાદ કરવા અને આપણા લોકોમાં ગૌરવની ભાવનાને આગળ વધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મારું એક ભાષણ શેર કરી રહ્યો છું જેમાં મેં તેમની મહાનતા વિશે વાત કરી છે."

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM Modi praises Chhattisgarh's Millet Cafe in Mann Ki Baat... Know why!

Media Coverage

PM Modi praises Chhattisgarh's Millet Cafe in Mann Ki Baat... Know why!
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM bows to Mahatma Gandhi on his Punya Tithi
January 30, 2023
શેર
 
Comments
PM also pays homage to all those who have been martyred in the service of our nation

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Mahatma Gandhi on his Punya Tithi and recalled his profound thoughts. Shri Modi also paid homage to all those who have been martyred in the service of our nation.

The Prime Minister tweeted;

“I bow to Bapu on his Punya Tithi and recall his profound thoughts. I also pay homage to all those who have been martyred in the service of our nation. Their sacrifices will never be forgotten and will keep strengthening our resolve to work for a developed India.”