પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર યોદ્ધા મહારાણા પ્રતાપને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રી મોદીએ X પર લખ્યું;
"દેશના અમર યોદ્ધા મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે તેમણે જે હિંમત અને બહાદુરી બતાવી તે આજે પણ આપણા વીર અને વિરાંગનાઓ માટે માર્ગદર્શક બને છે. ભારત માતાને સમર્પિત તેમનું બહાદુરીભર્યું જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता…
— Narendra Modi (@narendramodi) May 9, 2025


