પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમને માનવતાના સાચા સેવક તરીકે બિરદાવ્યા.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"માનવતાના સાચા સેવક મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના પીડિત અને વંચિત વર્ગના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ પ્રત્યે તેમનું અમૂલ્ય યોગદાન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."
मानवता के सच्चे सेवक महात्मा फुले को उनकी जयंती पर सादर नमन। उन्होंने समाज के शोषित और वंचित वर्गों के कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। देश के लिए उनका अमूल्य योगदान हर पीढ़ी को प्रेरित करता रहेगा। pic.twitter.com/ENHDuU5bSq
— Narendra Modi (@narendramodi) April 11, 2025


