પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમની પોસ્ટમાં લખ્યું:
"આજે સવારે સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી."
Paid homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex earlier today. pic.twitter.com/KihvxHy0Oj
— Narendra Modi (@narendramodi) April 14, 2026


