પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુએસના વાણિજ્ય સચિવ, મહામહિમ જીના રેમોન્ડોને ગઈકાલે મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"યુએસના વાણિજ્ય સચિવ @SecRaimondoએ ગઈકાલે PM @narendramodi સાથે ફળદાયી બેઠક કરી હતી."
US Secretary of Commerce @SecRaimondo had a fruitful meeting with PM @narendramodi yesterday. pic.twitter.com/vRQKOcEdLB
— PMO India (@PMOIndia) March 11, 2023


