પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોકાણ વધારવાના અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારણાના ઉત્તર પ્રદેશના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો કે ઉલ્લેખનીય છે કે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પણ આ ઉપલબ્ધિઓના સાક્ષી બની રહ્યા છે.
उत्तर प्रदेश ने पिछले चार वर्षों के दौरान निवेश बढ़ाने और 'Ease of Doing Business’ को सुधारने में उल्लेखनीय प्रयास किए हैं। गौर करने वाली बात यह है कि छोटे शहर और ग्रामीण इलाके भी इन उपलब्धियों के साक्षी बन रहे हैं। https://t.co/FR4n7zTuCd
— Narendra Modi (@narendramodi) July 2, 2021


