પ્રધાનમંત્રીએ, ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા હર ઘર જલની 100 ટકા પૂર્ણતા અંગેની ટ્વીટનો જવાબ આપતાં, ગુજરાતના લોકોના ઉત્સાહની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન...આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે.”
ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન...આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે. https://t.co/aBveqxkaKL
— Narendra Modi (@narendramodi) October 26, 2022


