પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએના રાષ્ટ્રપ્રમુખ, મહામહિમ જો બિડેન તથા યુએસએના નાગરિકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “@POTUS @JoeBiden તથા યુએસએના લોકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હૃદયથી અભિનંદન અને શુભકામનાઓ. ધબકતી લોકતંત્રો, ભારત અને અમેરિકા આઝાદી અને મુક્તિના મૂલ્યો શેર કરે છે. આપણી વ્યૂહાત્મક ભાગીદારી વાસ્તવમાં વૈશ્વિક મહત્વ ધરાવે છે.”
Warm felicitations and greetings to @POTUS @JoeBiden and the people of the USA on their 245th Independence Day. As vibrant democracies, India and USA share values of freedom and liberty. Our strategic partnership has a truly global significance.
— Narendra Modi (@narendramodi) July 4, 2021


