પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી મોદીએ કહ્યું, "આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અનંત આશીર્વાદ વરસાવે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે હું દરેકને ખુશી, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અપાર કૃપા વરસાવે."
देश के मेरे सभी परिवारजनों को धनतेरस की अनेकानेक शुभकामनाएं। इस पावन अवसर पर मैं हर किसी के सुख, सौभाग्य और आरोग्य की कामना करता हूं। भगवान धन्वंतरि सबको अपना भरपूर आशीर्वाद दें।
— Narendra Modi (@narendramodi) October 18, 2025


