પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે આજનો દિવસ આપણી સમૃદ્ધ વણાટ પરંપરાઓની ઉજવણી કરવાનો છે, જે આપણા લોકોની સર્જનાત્મકતા દર્શાવે છે. આપણને ભારતની હાથશાળ વિવિધતા અને આજીવિકા અને સમૃદ્ધિને આગળ વધારવામાં તેની ભૂમિકા પર ગર્વ છે, તેમણે વધુમાં ઉમેર્યું.
શ્રી મોદીએ 'X' પર એક પોસ્ટમાં લખ્યું;
"રાષ્ટ્રીય હાથશાળ દિવસની શુભેચ્છાઓ!
આજનો દિવસ આપણી સમૃદ્ધ વણાટ પરંપરાઓની ઉજવણી કરવાનો છે, જે આપણા લોકોની સર્જનાત્મકતા દર્શાવે છે. આપણને ભારતની હાથશાળ વિવિધતા અને આજીવિકા અને સમૃદ્ધિને આગળ વધારવામાં તેની ભૂમિકા પર ગર્વ છે."
Best wishes on National Handloom Day!
— Narendra Modi (@narendramodi) August 7, 2025
Today is a day to celebrate our rich weaving traditions, which showcase the creativity of our people. We are proud of India’s handloom diversity and its role in furthering livelihoods and prosperity. pic.twitter.com/dHOwbZILCW


