પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાની સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણીઓમાં શાનદાર સફળતા બદલ રાષ્ટ્રપતિ ઇરફાન અલીને અભિનંદન પાઠવ્યા છે. "મજબૂત અને ઐતિહાસિક લોકો-થી-લોકોના સંબંધોમાં સ્થાપિત ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું આતુર છું", શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણીઓમાં શાનદાર સફળતા બદલ રાષ્ટ્રપતિ ઇરફાન અલીને હાર્દિક અભિનંદન. હું મજબૂત અને ઐતિહાસિક લોકો-થી-લોકોના સંબંધોમાં સ્થાપિત ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું."

@presidentaligy

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi