પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"ભારતની બેડમિન્ટન ટુકડીએ સફળતા અને શ્રેષ્ઠતાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. @satwiksairaj અને @Shettychirag04 દ્વારા ટીમવર્ક અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન. ગોલ્ડ મેડલ લાવવા બદલ તેમના માટે ગર્વ છે. તેઓ આવનાર સમયમાં ભારત માટે વધુ નામના મેળવતા રહે. #Cheer4India"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi