પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિંકુને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ જેવલાઇન થ્રો F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં રિંકુ દ્વારા અદભૂત સિલ્વર મેડલ. તેને અભિનંદન. તેને આગળના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.."
A fantastic Silver Medal by Rinku in the Javelin Throw F46 event at the Asian Para Games. Congratulations to him. Wishing him the very best for the endeavours ahead. pic.twitter.com/zSInBpPAn0
— Narendra Modi (@narendramodi) October 25, 2023


