પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરની ટીમને તેમની સૌપ્રથમ રણજી ટ્રોફી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક વિજય ટીમની અસાધારણ મક્કમતા, શિસ્ત અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. આ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે ગૌરવની ક્ષણ છે તે બાબત પર ભાર મૂકતા, તેમણે નોંધ્યું હતું કે આ વિજય આ પ્રદેશમાં રમતગમત પ્રત્યે વધતા જુસ્સા અને પ્રતિભાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ સિદ્ધિ ઘણા યુવા રમતવીરોને મોટા સપના જોવા અને વધુ રમવા માટે પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટ પર શેર કર્યું;

"જમ્મુ અને કાશ્મીરની ટીમને તેમની સૌપ્રથમ રણજી ટ્રોફી જીત બદલ અભિનંદન! આ ઐતિહાસિક વિજય ટીમની અસાધારણ મક્કમતા, શિસ્ત અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. આ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે ગૌરવની ક્ષણ છે અને તે ત્યાં રમતગમત પ્રત્યે વધતા જુસ્સા અને પ્રતિભાને રેખાંકિત કરે છે. આ સિદ્ધિ ઘણા યુવા રમતવીરોને મોટા સપના જોવા અને વધુ રમવા માટે પ્રેરણા આપે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Overwhelmed By The Warmth": PM Modi Receives Grand Welcome In Uzbekistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ઓગસ્ટ 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi