પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીવાડીમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
X પરની એક પોસ્ટમાં PMO ઇન્ડિયા હેન્ડલ પર કહેવામાં આવ્યું:
"રાજસ્થાનના ભીવાડીમાં લાગેલી આગની ઘટના કરૂણ અને ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: PM @narendramodi"
The fire mishap in Bhiwadi, Rajasthan, is tragic and deeply saddening. My condolences to those who have lost their loved ones. I pray for the speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2026


