પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના નૈનીતાલમાં કાર તણાઈ જવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"નૈનીતાલ જિલ્લામાં દુર્ઘટનાથી દુઃખી છું, જ્યાં એક કાર તણાઈ ગઈ હતી. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ફસાયેલા લોકોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે: PM
Pained by the tragedy in Nainital district, where a car was washed away. In this sad hour, my thoughts are with the bereaved families. Rescue operations are underway to assist those who are trapped: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 8, 2022


