પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 34મી વખત મતાધિકારના અધિકારનો ઉપયોગ કરવા બદલ 106 વર્ષીય શ્યામ સરન નેગીની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"આ પ્રશંસનીય છે અને યુવા મતદારો માટે ચૂંટણીમાં ભાગ લેવા અને આપણી લોકશાહીને મજબૂત કરવા માટે પ્રેરણા તરીકે સેવા આપવી જોઈએ"
This is commendable and should serve as an inspiration for the younger voters to take part in the elections and strengthen our democracy. https://t.co/J4LvuNo92x
— Narendra Modi (@narendramodi) November 2, 2022


