પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશા સિંઘને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એશા સિંહ પર ગર્વ! એશિયન ગેમ્સમાં તેની સફળતા તેની પ્રતિબદ્ધતા, કેન્દ્રિત તાલીમ અને અતૂટ નિશ્ચયને કારણે છે.
Proud of @singhesha10 for winning a Silver Medal in the 10m Air Pistol Women’s event! Her success at the Asian Games is due to her commitment, focused training and unwavering determination. pic.twitter.com/txNd7SHhPe
— Narendra Modi (@narendramodi) September 29, 2023


