પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. તેમના કાર્યકાળ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
Attended the swearing in ceremony of Justice Bhushan Ramkrishna Gavai as the Chief Justice of the Supreme Court of India. Wishing him the very best for his tenure. pic.twitter.com/xzJhsQsRAa
— Narendra Modi (@narendramodi) May 14, 2025


