પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિને મંજૂર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાગૌર ખાતે થયેલ અકસ્માતનાં કારણે જીવ ગુમાવનારાઓનાં પરિવારજનો માટે પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives due to the accident at Nagaur, Rajasthan. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) August 31, 2021


