પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ પહેલની પ્રશંસા કરી જે ટકાઉપણાને સમર્થન આપે છે અને નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
X પર દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાની એક પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
"આ એક પ્રશંસનીય પ્રયાસ છે, ટકાઉપણાને સમર્થન આપે છે અને આપણા નેટ-ઝીરો વિઝનને શક્તિ આપે છે."
This is a commendable effort, championing sustainability and powering our Net-Zero vision. https://t.co/lmT17VOSBo
— Narendra Modi (@narendramodi) August 3, 2025


