31 ઓક્ટોબર દેશના દરેક ખૂણામાં રાષ્ટ્રવાદની ભાવનાનો ઉત્સવ બની ગયો છે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીનાં રોજ કર્તવ્ય માર્ગ પર પરેડ અને સ્ટેચ્યુ ઑફ યુનિટી હેઠળ એકતા દિવસ રાષ્ટ્રીય ઉત્થાનનો ત્રિમૂર્તિ બની ગયો છે"
"સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે"
"ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાના સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યું છે"
"ભારતની પહોંચની બહાર કોઈ ઉદ્દેશ્ય નથી"
"આજે, એકતા નગરને વૈશ્વિક હરિયાળા શહેર તરીકે માન્યતા આપવામાં આવી છે"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર વિશ્વ ભારતની અતૂટ પ્રતિબદ્ધતા, તેના લોકોનાં સાહસ અને લવચિકતાને સ્વીકારે છે."
"રાષ્ટ્રીય એકતાના માર્ગમાં, આપણી વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સમૃદ્ધ ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે આપણે આપણાં દેશની એકતા જાળવવાની દિશામાં સતત કામ કરવું પડશે."

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.

 

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસ એ ભારતનાં યુવાનો અને એનાં યોદ્ધાઓની એકતાની તાકાતની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એક રીતે હું લઘુ ભારતનાં સ્વરૂપનો સાક્ષી બની શકું છું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાષાઓ, રાજ્યો અને પરંપરાઓ અલગ હોવા છતાં દેશમાં દરેક વ્યક્તિ એકતાનાં મજબૂત તંતુ સાથે વણાયેલી છે. "મણકાઓ પુષ્કળ છે, પણ માળા તો એક જ છે. આપણે વિવિધતા ધરાવતા હોવા છતાં, આપણે એકજૂટ છીએ." જે રીતે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસો તરીકે માન્યતા આપવામાં આવી છે, તેવી જ રીતે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 31મી ઓક્ટોબર સમગ્ર દેશમાં એકતાનું પર્વ બની ગયું છે. તેમણે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી, કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ અને મા નર્મદાના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિમૂર્તિ બની ગઈ હોવાનું જણાવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે લોકો એકતા નગરની મુલાકાત લે છે, તેઓ માત્ર સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાક્ષી બનવાની સાથે-સાથે સરદાર સાહેબના જીવનની ઝાંખી પણ કરાવે છે અને ભારતના રાષ્ટ્રીય એકતા માટે તેમના યોગદાનની પણ ઝાંખી કરાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સ્ટેચ્યુ ઑફ યુનિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે." તેમણે પ્રતિમાના નિર્માણમાં નાગરિકોના યોગદાનની નોંધ લીધી હતી અને તેમનાં સાધનોનું દાન કરનાર ખેડૂતોનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વોલ ઑફ યુનિટીના નિર્માણ માટે ભારતનાં વિવિધ વિસ્તારોમાંથી માટીના સમન્વયનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કરોડો નાગરિકો સમગ્ર દેશમાં 'રન ફોર યુનિટી' અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, "સરદાર સાહેબનાં આદર્શો 140 કરોડ નાગરિકોનું હાર્દ છે, જેઓ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં જુસ્સાની ઉજવણી કરવા ભેગાં થાય છે."

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દેશ માટે આ સદીનાં સૌથી મહત્ત્વપૂર્ણ 25 વર્ષ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ભારતે એક સમૃદ્ધ અને વિકસિત દેશમાં પરિવર્તિત થવાનું છે. તેમણે દેશ માટે એ જ સમર્પણની ભાવનાનું આહ્વાન કર્યું હતું, જે આઝાદીનાં થોડાં સમય અગાઉ 25 વર્ષમાં જોવા મળ્યું હતું. તેમણે દુનિયામાં ભારતની વધતી જતી પ્રોફાઇલની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, "અમે ગર્વ અનુભવીએ છીએ કારણ કે અમે સૌથી મોટા લોકશાહીના કદને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતની સુરક્ષા, અર્થતંત્ર, વિજ્ઞાન, સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને વૈશ્વિક કોર્પોરેટ નેતૃત્વમાં ભારતની મજબૂત સ્થિતિ મહત્ત્વપૂર્ણ છે, જે મુખ્ય વૈશ્વિક કંપનીઓ અને રમતગમતમાં ભારતીયો દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

આગળ વધવાના અને ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાના સંકલ્પનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પોતાનો વારસો જાળવવાની સાથે-સાથે વિકાસ પણ કરી રહ્યું છે." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નૌકાદળના ધ્વજ પરથી વસાહતી ચિહ્ન દૂર કરવું, સંસ્થાનવાદી સમયમાંથી બિનજરૂરી કાયદાઓને દૂર કરવા, આઈપીસીની જગ્યા બદલવામાં આવી છે અને સંસ્થાનવાદી પ્રતિનિધિઓનું સ્થાન લઈને ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાને શણગારવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું, "આજે ભારતની પહોંચની બહાર કોઈ ઉદ્દેશ્ય નથી." સબકા પ્રયાસની તાકાત પર પ્રકાશ પાડતા તેમણે કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે કાશ્મીર અને દેશના બાકીના ભાગોની વચ્ચે જે કલમ 370ની દિવાલ ઉભી હતી તેને તોડી પાડવામાં આવી છે અને તેનાથી સરદાર સાહેબ જ્યાં પણ હોય ત્યાં ખુશ થયા હશે.

 

લાંબા સમયથી વિલંબિત મુદ્દાઓને આગળ વધારતા, પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમનો પણ ઉલ્લેખ કર્યો હતો જે 5-6 દાયકાથી વિલંબિત હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્ણ થયો હતો. તેમણે કેવડિયા - એકતા નગરની કાયાપલટને સંકલ્પ સે સિદ્ધિનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આજે એકતા નગરને વૈશ્વિક ગ્રીન સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે." પ્રધાનમંત્રીએ વિવિધ પ્રવાસન આકર્ષણો ઉપરાંત માહિતી આપી હતી કે, છેલ્લાં 6 મહિનામાં જ એકતા નગરમાં દોઢ લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં પહેલેથી જ મજબૂત સૌર ઊર્જાનાં ઉત્પાદન અને સિટી ગેસનાં વિતરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે એકતા નગરમાં હેરિટેજ ટ્રેનનું આકર્ષણ વધશે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 5 વર્ષમાં 1.5 કરોડથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે સ્થાનિક આદિવાસી સમુદાયોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર વિશ્વ ભારતની અતૂટ કટિબદ્ધતા અને એનાં લોકોનાં સાહસ અને લવચિકતાને સ્વીકારે છે." દુનિયા તેમાંથી પ્રેરણા લઈ રહી છે, ત્યારે તેમણે કેટલાક ટ્રેન્ડ સામે ચેતવણી આપી હતી. આજની દુનિયામાં ભૌગોલિક રાજકીય અસ્થિરતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કોવિડ રોગચાળા પછી અનેક દેશોની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં છેલ્લા 30-40 વર્ષમાં ફુગાવો અને બેરોજગારી ચરમસીમાએ છે. આ સંજોગોમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત નવા વિક્રમો અને પગલાંનું સર્જન કરીને સતત આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે જે નીતિઓ અને નિર્ણયો લીધા છે, તેની સકારાત્મક અસર આજે જોવા મળી શકે છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં પાંચ વર્ષમાં જ 13.5 કરોડથી વધારે ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. દેશમાં સ્થિરતા જાળવવા નાગરિકોને અપીલ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને વિકાસનાં માર્ગે અગ્રેસર કરનાર 140 કરોડ નાગરિકોનાં પ્રયાસો વ્યર્થ ન જાય. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે ભવિષ્ય પર નજર રાખવી જોઈએ અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આપણી પ્રતિબદ્ધતા જાળવી રાખવી જોઈએ."

 

લોહપુરુષ સરદાર સાહેબની આંતરિક સુરક્ષા માટે અતૂટ ચિંતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ સંબંધમાં છેલ્લાં 9 વર્ષમાં લેવાયેલાં પગલાંની જાણકારી આપી હતી અને અગાઉ જે સફળતા મેળવી હતી, તેનાથી નાશથી વંચિત રહીને કેવી રીતે પડકારોનો સામનો દ્રઢતાપૂર્વક થઈ રહ્યો છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે રાષ્ટ્રની એકતા પરના હુમલાઓ સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, ભારતની વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણનું રાજકારણ છે અને છેલ્લાં કેટલાંક દાયકાઓથી એવું જોવા મળ્યું છે કે, તુષ્ટિકરણની રાજનીતિ કરનારા લોકો આતંકવાદ તરફ આંખ આડા કાન પણ કરે છે અને માનવતાનાં દુશ્મનો સાથે ખભેખભો મિલાવીને ઊભા રહે છે. તેમણે આવી વિચારસરણી સામે ચેતવણી આપી હતી જે દેશની એકતાને જોખમમાં મૂકે છે.

 

હાલમાં ચાલી રહેલી અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એ જૂથ સામે ચેતવણી આપી હતી, જે સકારાત્મક રાજકારણથી સંપૂર્ણપણે વંચિત છે તથા અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. "આપણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશની એકતા જાળવવાના પ્રયત્નો હંમેશા ચાલુ રાખવાના છે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ, તેમાં આપણું 100 ટકા આપવાનું છે. આવનારી પેઢીઓને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો આ એકમાત્ર માર્ગ છે."

.

શ્રી મોદીએ MyGov પર સરદાર પટેલ પર આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધા વિશે પણ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનું ભારત નવું ભારત છે, જ્યાં દરેક નાગરિક આત્મવિશ્વાસથી ભરેલો છે. તેમણે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો કે, આ આત્મવિશ્વાસ જળવાઈ રહે અને એકતાની ભાવના યથાવત્ રહે. તેમણે સરદાર પટેલને નાગરિકો વતી નમ્ર શ્રદ્ધાંજલિ આપીને સંબોધનનું સમાપન કર્યું હતું અને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

પાર્શ્વ ભાગ

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાની ભાવનાને વધુ વેગ આપવા માટે, પ્રધાનમંત્રીએ તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.

 

Click here to read full text speech

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
BJP manifesto 2024: Super app, bullet train and other key promises that formed party's vision for Indian Railways

Media Coverage

BJP manifesto 2024: Super app, bullet train and other key promises that formed party's vision for Indian Railways
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, Congress party is roaming around like the ‘Sultan’ of a ‘Tukde-Tukde’ gang: PM Modi in Mysuru
April 14, 2024
BJP's manifesto is a picture of the future and bigger changes: PM Modi in Mysuru
Today, Congress party is roaming around like the ‘Sultan’ of a ‘Tukde-Tukde’ gang: PM Modi in Mysuru
India will be world's biggest Innovation hub, creating affordable medicines, technology, and vehicles: PM Modi in Mysuru

नीमागेल्ला नन्ना नमस्कारागलु।

आज चैत्र नवरात्र के पावन अवसर पर मुझे ताई चामुंडेश्वरी के आशीर्वाद लेने का अवसर मिल रहा है। मैं ताई चामुंडेश्वरी, ताई भुवनेश्वरी और ताई कावेरी के चरणों में प्रणाम करता हूँ। मैं सबसे पहले आदरणीय देवगौड़ा जी का हृदय से आभार व्यक्त करता हूं। आज भारत के राजनीति पटल पर सबसे सीनियर मोस्ट राजनेता हैं। और उनके आशीर्वाद प्राप्त करना ये भी एक बहुत बड़ा सौभाग्य है। उन्होंने आज जो बातें बताईं, काफी कुछ मैं समझ पाता था, लेकिन हृदय में उनका बहुत आभारी हूं। 

साथियों

मैसुरु और कर्नाटका की धरती पर शक्ति का आशीर्वाद मिलना यानि पूरे कर्नाटका का आशीर्वाद मिलना। इतनी बड़ी संख्या में आपकी उपस्थिति, कर्नाटका की मेरी माताओं-बहनों की उपस्थिति ये साफ बता रही है कि कर्नाटका के मन में क्या है! पूरा कर्नाटका कह रहा है- फिर एक बार, मोदी सरकार! फिर एक बार, मोदी सरकार! फिर एक बार, मोदी सरकार!

साथियों,

आज का दिन इस लोकसभा चुनाव और अगले five years के लिए एक बहुत अहम दिन है। आज ही बीजेपी ने अपना ‘संकल्प-पत्र’ जारी किया है। ये संकल्प-पत्र, मोदी की गारंटी है। और देवगौड़ा जी ने अभी उल्लेख किया है। ये मोदी की गारंटी है कि हर गरीब को अपना घर देने के लिए Three crore नए घर बनाएंगे। ये मोदी की गारंटी है कि हर गरीब को अगले Five year तक फ्री राशन मिलता रहेगा। ये मोदी की गारंटी है कि- Seventy Year की आयु के ऊपर के हर senior citizen को आयुष्मान योजना के तहत फ्री चिकित्सा मिलेगी। ये मोदी की गारंटी है कि हम Three crore महिलाओं को लखपति दीदी बनाएँगे। ये गारंटी कर्नाटका के हर व्यक्ति का, हर गरीब का जीवन बेहतर बनाएँगी।

साथियों,

आज जब हम Ten Year पहले के समय को याद करते हैं, तो हमें लगता है कि हम कितना आगे आ गए। डिजिटल इंडिया ने हमारे जीवन को तेजी से बदला है। बीजेपी का संकल्प-पत्र, अब भविष्य के और बड़े परिवर्तनों की तस्वीर है। ये नए भारत की तस्वीर है। पहले भारत खस्ताहाल सड़कों के लिए जाना जाता था। अब एक्सप्रेसवेज़ भारत की पहचान हैं। आने वाले समय में भारत एक्सप्रेसवेज, वॉटरवेज और एयरवेज के वर्ल्ड क्लास नेटवर्क के निर्माण से विश्व को हैरान करेगा। 10 साल पहले भारत टेक्नालजी के लिए दूसरे देशों की ओर देखता था। आज भारत चंद्रयान भी भेज रहा है, और सेमीकंडक्टर भी बनाने जा रहा है। अब भारत विश्व का बड़ा Innovation Hub बनकर उभरेगा। यानी हम पूरे विश्व के लिए सस्ती मेडिसिन्स, सस्ती टेक्नोलॉजी और सस्ती गाडियां बनाएंगे। भारत वर्ल्ड का research and development, R&D हब बनेगा। और इसमें वैज्ञानिक रिसर्च के लिए एक लाख करोड़ रुपये के फंड की भी बड़ी भूमिका होगी। कर्नाटका देश का IT और technology hub है। यहाँ के युवाओं को इसका बहुत बड़ा लाभ मिलेगा।

साथियों,

हमने संकल्प-पत्र में स्थानीय भाषाओं को प्रमोट करने की बात कही है। हमारी कन्नड़ा देश की इतनी समृद्ध भाषा है। बीजेपी के इस मिशन से कन्नड़ा का विस्तार होगा और उसे बड़ी पहचान मिलेगी। साथ ही हमने विरासत के विकास की गारंटी भी दी है। हमारे कर्नाटका के मैसुरु, हम्पी और बादामी जैसी जो हेरिटेज साइट्स हैं, हम उनको वर्ल्ड टूरिज़्म मैप पर प्रमोट करेंगे। इससे कर्नाटका में टूरिज्म और रोजगार के नए अवसर सृजित होंगे।

साथियों,

इन सारे लक्ष्यों की प्राप्ति के लिए भाजपा जरूरी है, NDA जरूरी है। NDA जो कहता है वो करके दिखाता है। आर्टिकल-370 हो, तीन तलाक के खिलाफ कानून हो, महिलाओं के लिए आरक्षण हो या राम मंदिर का भव्य निर्माण, भाजपा का संकल्प, मोदी की गारंटी होता है। और मोदी की गारंटी को सबसे बड़ी ताकत कहां से मिलती है? सबसे बड़ी ताकत आपके एक वोट से मिलती है। आपका हर वोट मोदी की ताकत बढ़ाता है। आपका हर एक वोट मोदी की ऊर्जा बढ़ाता है।

साथियों,

कर्नाटका में तो NDA के पास एचडी देवेगौड़ा जी जैसे वरिष्ठ नेता का मार्गदर्शन है। हमारे पास येदुरप्पा जी जैसे समर्पित और अनुभवी नेता हैं। हमारे HD कुमारास्वामी जी का सक्रिय सहयोग है। इनका ये अनुभव कर्नाटका के विकास के लिए बहुत काम आएगा।

साथियों,

कर्नाटका उस महान परंपरा का वाहक है, जो देश की एकता और अखंडता के लिए अपना सब कुछ बलिदान करना सिखाता है। यहाँ सुत्तुरू मठ के संतों की परंपरा है। राष्ट्रकवि कुवेम्पु के एकता के स्वर हैं। फील्ड मार्शल करियप्पा का गौरव है। और मैसुरु के राजा कृष्णराज वोडेयर के द्वारा किए गए विकास कार्य आज भी देश के लिए एक प्रेरणा हैं। ये वो धरती है जहां कोडगु की माताएं अपने बच्चों को राष्ट्रसेवा के लिए सेना में भेजने के सपना देखती है। लेकिन दूसरी तरफ कांग्रेस पार्टी भी है। कांग्रेस पार्टी आज टुकड़े-टुकड़े गैंग की सुल्तान बनकर घूम रही है। देश को बांटने, तोड़ने और कमजोर करने के काँग्रेस पार्टी के खतरनाक इरादे आज भी वैसे ही हैं। आर्टिकल 370 के सवाल पर काँग्रेस के राष्ट्रीय अध्यक्ष ने कहा कि कश्मीर का दूसरे राज्यों से क्या संबंध? और, अब तो काँग्रेस देश से घृणा की सारी सीमाएं पार कर चुकी है। कर्नाटका की जनता साक्षी है कि जो भारत के खिलाफ बोलता है, कांग्रेस उसे पुरस्कार में चुनाव का टिकट दे देती है। और आपने हाल में एक और दृश्य देखा होगा, काँग्रेस की चुनावी रैली में एक व्यक्ति ने ‘भारत माता की जय’ के नारे लगवाए। इसके लिए उसे मंच पर बैठे नेताओं से परमीशन लेनी पड़ी। क्या भारत माता की जय बोलने के लिए परमीशन लेनी पड़े। क्या ऐसी कांग्रेस को देश माफ करेगा। ऐसी कांग्रेस को कर्नाटका माफ करेगा। ऐसी कांग्रेस को मैसुरू माफ करेगा। पहले वंदेमातरम् का विरोध, और अब ‘भारत माता की जय’ कहने तक से चिढ़!  ये काँग्रेस के पतन की पराकाष्ठा है।

साथियों,

आज काँग्रेस पार्टी सत्ता के लिए आग का खेल खेल रही है। आज आप देश की दिशा देखिए, और काँग्रेस की भाषा देखिए! आज विश्व में भारत का कद और सम्मान बढ़ रहा है। बढ़ रहा है कि नहीं बढ़ रहा है। दुनिया में भारत का नाम हो रहा है कि नहीं हो रहा है। भारत का गौरव बढ़ रहा है कि नहीं बढ़ रहा है। हर भारतीय को दुनिया गर्व से देखती है कि नहीं देखती है। तो काँग्रेस के नेता विदेशों में जाकर देश को नीचा दिखाने के कोई मौके छोड़ते नहीं हैं। देश अपने दुश्मनों को अब मुंहतोड़ जवाब देता है, तो काँग्रेस सेना से सर्जिकल स्ट्राइक के सबूत मांगती है। आतंकी गतिविधियों में शामिल जिस संगठन पर बैन लगता है। काँग्रेस उसी के पॉलिटिकल विंग के साथ काम कर रहा है। कर्नाटका में तुष्टीकरण का खुला खेल चल रहा है। पर्व-त्योहारों पर रोक लगाने की कोशिश हो रही है। धार्मिक झंडे उतरवाए जा रहे हैं। आप मुझे बताइये, क्या वोटबैंक का यही खेल खेलने वालों के हाथ में देश की बागडोर दी जा सकती है। दी जा सकती है।

साथियों, 

हमारा मैसुरु तो कर्नाटका की कल्चरल कैपिटल है। मैसुरु का दशहरा तो पूरे विश्व में प्रसिद्ध है। 22 जनवरी को अयोध्या में 500 का सपना पूरा हुआ। पूरा देश इस अवसर पर एक हो गया। लेकिन, काँग्रेस के लोगों ने, उनके साथी दलों ने राममंदिर की प्राण-प्रतिष्ठा जैसे पवित्र समारोह तक पर विषवमन किया! निमंत्रण को ठुकरा दिया। जितना हो सका, इन्होंने हमारी आस्था का अपमान किया। कांग्रेस और इंडी अलायंस ने राममंदिर प्राण-प्रतिष्ठा का बॉयकॉट कर दिया। इंडी अलांयस के लोग सनातन को समाप्त करना चाहते हैं। हिन्दू धर्म की शक्ति का विनाश करना चाहते हैं। लेकिन, जब तक मोदी है, जब तक मोदी के साथ आपके आशीर्वाद हैं, ये नफरती ताक़तें कभी भी सफल नहीं होंगी, ये मोदी की गारंटी है।

साथियों,

Twenty twenty-four का लोकसभा चुनाव अगले five years नहीं, बल्कि twenty forty-seven के विकसित भारत का भविष्य तय करेगा। इसीलिए, मोदी देश के विकास के लिए अपना हर पल लगा रहा है। पल-पल आपके नाम। पल-पल देख के नाम। twenty-four बाय seven, twenty-four बाय seven for Twenty Forty-Seven.  मेरा ten years का रिपोर्ट कार्ड भी आपके सामने है। मैं कर्नाटका की बात करूं तो कर्नाटका के चार करोड़ से ज्यादा लोगों को मुफ्त राशन मिल रहा है। Four lakh fifty thousand गरीब परिवारों को कर्नाटका में पीएम आवास मिले हैं। One crore fifty lakh से ज्यादा गरीबों को मुफ्त इलाज की गारंटी मिली है। नेशनल हाइवे के नेटवर्क का भी यहाँ बड़ा विस्तार किया गया है। मैसुरु से बेंगलुरु के बीच एक्सप्रेसवे ने इस क्षेत्र को नई गति दी है। आज देश के साथ-साथ कर्नाटका में भी वंदेभारत ट्रेनें दौड़ रही हैं। जल जीवन मिशन के तहत Eight Thousand से अधिक गांवों में लोगों को नल से जल मिलने लगा है। ये नतीजे बताते हैं कि अगर नीयत सही, तो नतीजे भी सही! आने वाले Five Years में विकास के काम, गरीब कल्याण की ये योजनाएँ शत प्रतिशत लोगों तक पहुंचेगी, ये मोदी की गारंटी है।

साथियों,

मोदी ने अपने Ten year साल का हिसाब देना अपना कर्तव्य माना है। क्या आपने कभी काँग्रेस को उसके sixty years का हिसाब देते देखा है? नहीं न? क्योंकि, काँग्रेस केवल समस्याएँ पैदा करना जानती है, धोखा देना जानती है। कर्नाटका के लोग इसी पीड़ा में फंसे हुये हैं। कर्नाटका काँग्रेस पार्टी की लूट का ATM स्टेट बन चुका है। खाली लूट के कारण सरकारी खजाना खाली हो चुका है। विकास और गरीब कल्याण की योजनाओं को बंद किया जा रहा है। वादा किसानों को मुफ्त बिजली का था, लेकिन किसानों को पंपसेट चलाने तक की बिजली नहीं मिल रही। युवाओं की, छात्रों की स्कॉलर्शिप तक में कटौती हो रही है। किसानों को किसान सम्मान निधि में राज्य सरकार की ओर से मिल रहे four thousands रुपए बंद कर दिये गए हैं। देश का IT hub बेंगलुरु पानी के घनघोर संकट से जूझ रहा है। पानी के टैंकर की कालाबाजारी हो रही है। इन सबके बीच, काँग्रेस पार्टी को चुनाव लड़वाने के लिए hundreds of crores रुपये ब्लैक मनी कर्नाटका से देशभर में भेजा जा रहा है। ये काँग्रेस के शासन का मॉडल है। जो अपराध इन्होंने कर्नाटका के साथ किया है, इसकी सजा उन्हें Twenty Six  अप्रैल को देनी है। 26 अप्रैल को देनी है।

साथियों,

मैसूरु से NDA के उम्मीदवार श्री यदुवीर कृष्णदत्त चामराज वोडेयर, चामराजनागर से श्री एस बालाराज, हासन लोकसभा से एनडीए के श्री प्रज्जवल रेवन्ना और मंड्या से मेरे मित्र श्री एच डी कुमार स्वामी,  आने वाली 26 अप्रैल को इनके लिए आपका हर वोट मोदी को मजबूती देगा। देश का भविष्य तय करेगा। मैसुरु की धरती से मेरी आप सभी से एक और अपील है। मेरा एक काम करोगे। जरा हाथ ऊपर बताकर के बताइये, करोगे। कर्नाटका के घर-घर जाना, हर किसी को मिलना और मोदी जी का प्रणाम जरूर पहुंचा देना। पहुंचा देंगे। पहुंचा देंगे।

मेरे साथ बोलिए

भारत माता की जय

भारत माता की जय

भारत माता की जय

बहुत बहुत धन्यवाद।