પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા સાથે અર્થપૂર્ણ વાતચીત.
@eucopresident"
Productive conversation with Mr. António Costa, President of the European Council.@eucopresident pic.twitter.com/7KsOTXzcTs
— Narendra Modi (@narendramodi) June 17, 2025


