પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલની સહ-અધ્યક્ષતા કરી. તેમની ટિપ્પણીમાં, પ્રધાનમંત્રી શ્રીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક-આધારિત સુધારાઓ પર ભાર મૂક્યો હતો અને ભારતમાં સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન્સની વધતી સંખ્યાને પ્રકાશિત કરી હતી. તેમણે ઉદ્યોગપતિઓને ભારતના યુવાનોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

આ કાર્યક્રમમાં સરકારોના ઉચ્ચ પ્રતિનિધિઓ અને બંને પક્ષોમાંથી પસંદ કરાયેલા CEOની સહભાગિતા જોવા મળી હતી, જેઓ આબોહવા સહયોગથી લઈને  સપ્લાઈ ચેઈન્સ, સંશોધન અને વિકાસ જેવા વિષયો પર ચર્ચામાં સામેલ હતા;.

નીચેના બિઝનેસ લીડર્સે બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો:

ભારતીય બિઝનેસ ડેલિગેશન:

સંજીવ બજાજ (ભારતીય પ્રતિનિધિમંડળના વડા) પ્રમુખ નિયુક્ત, CII ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, બજાજ ફિનસર્વ;

બાબા એન કલ્યાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ભારત ફોર્જ;

સી કે બિરલા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સી કે બિરલા ગ્રુપ;

પુનીત છટવાલ, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઈન્ડિયન હોટેલ્સ કંપની લિ.

સલિલ સિંઘલ, ચેરમેન એમેરિટસ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ;

સુમંત સિંહા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિન્યુ પાવર અને પ્રમુખ, એસોચેમ;

દિનેશ ખારા, ચેરમેન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા;

સી પી ગુરનાની, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, ટેક મહિન્દ્રા લિમિટેડ;

દીપક બાગલા, મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર, ઇન્વેસ્ટ ઇન્ડિયા;

જર્મન બિઝનેસ ડેલિગેશન:

રોલેન્ડ બુશ, જર્મન પ્રતિનિધિમંડળના વડા, પ્રમુખ અને સીઇઓ, સીમેન્સ અને ચેરમેન, એશિયા પેસિફિક કમિટી ઓફ જર્મન બિઝનેસ;

માર્ટિન બ્રુડરમુલર, બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, BASF;

હર્બર્ટ ડાયસ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, ફોક્સવેગનના અધ્યક્ષ;

સ્ટેફન હાર્ટુંગ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોશના અધ્યક્ષ;

મારિકા લુલે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર, GFT ટેક્નોલોજીસ;

ક્લાઉસ રોસેનફેલ્ડ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શેફલર;

ક્રિશ્ચિયન સિવીંગ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોઇશ બેંક;

રાલ્ફ વિન્ટરગર્સ્ટ, મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ, ગીસેકે+ડેવ્રિયન્ટ;

જુર્ગેન ઝેસ્કી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ENERCON;

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Railways supports 23 innovation projects by start ups

Media Coverage

Railways supports 23 innovation projects by start ups
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Himachal Pradesh CM calls on PM
July 16, 2024

Chief Minister of Himachal Pradesh, Shri Sukhvinder Singh Sukhu called on the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office posted on X:

“Chief Minister of Himachal Pradesh, Shri Sukhvinder Singh Sukhu, met Prime Minister Narendra Modi.”