શેર
 
Comments
PM Narendra Modi to visit Bihar, attend centenary celebrations of Patna University
PM Modi to lay foundation stone for 4 National highway projects & 4 projects under Namami Gange in Bihar

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર, 2017નાં રોજ બિહારની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણીને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી મોકામામાં નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ચાર સુએઝ પ્રોજેક્ટ અને ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટનું શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3700 કરોડથી વધારે થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

ચાર સુએઝ પ્રોજેક્ટમાં બેઉરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુઅરમાં સુએઝ નેટવર્ક સાથે સુએઝ સિસ્ટમ, કર્માલિચકમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૈદપુરમાં એસટીપી અને સુએર નેટવર્ક સામેલ છે. આ પ્રોજેક્ટ સંયુક્તપણે 120 એમએલડીની નવી એસટીપી ક્ષમતા ઊભી કરશે અને બેઉરમાં 20 એમએલડી ક્ષમતાને અપગ્રેડ કરશે.

શિલારોપાણ થનાર ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં સામેલ હશેઃ

  • નેશનલ હાઇવે – 31નો ઔન્તા-સિમરિયા સેક્શનનું 4-લેનિંગ અને 6-લેન ગંગા સેતુનું નિર્માણ
  • નેશનલ હાઇવે-31નાં બખ્તિયારપુર-મોકામાનું 4 લેનિંગ
  • નેશનલ હાઇવે 107નાં મહેશખૂંટ-સહર્ષ-પૂર્ણિયા સેક્શનું 2-લેનનું નિર્માણ
  • નેશનલ હાઇવે – 82નાં બિહારશરીફ-બારબીઘા-મોકામાનું 2-લેનનું નિર્માણ
'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
પ્રધાનમંત્રીએ 'પરીક્ષા પે ચર્ચા 2022' માટે સહભાગી થવા આમંત્રણ આપ્યું.
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian economy has recovered 'handsomely' from pandemic-induced disruptions: Arvind Panagariya

Media Coverage

Indian economy has recovered 'handsomely' from pandemic-induced disruptions: Arvind Panagariya
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 જાન્યુઆરી 2022
January 26, 2022
શેર
 
Comments

India proudly celebrates 73rd Republic Day.

Under the visionary leadership of PM Modi, citizens appreciate the economy's continuous recovery from the pandemic infused disruptions.