શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20મી જાન્યુઆરી, 2020ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે. નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે 20મી જાન્યુઆરી 2020ના રોજ સવારે 11.00 વાગ્યે પ્રધાનમંત્રીના સંવાદનો વિશષ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ના ત્રીજી સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં માત્ર ભાગ લેવા માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી તરફથી મૂલ્યવાન સૂચનો મેળવવા માટે પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓમાં ખૂબ જ રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ લાંબાગાળે સારા પરિણામની ખાતરી માટે વિદ્યાર્થીઓ તણાવ વિના અને આરામદાયક વાતાવરણમાં સાનુકૂળતાથી પરીક્ષા આપે તે સુનિશ્ચિત કરવા માટે આતુર છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમના પ્રથમ સંસ્કરણ ‘પરીક્ષા પે ચર્ચા 1.0’નું આયોજન પણ નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં 16મી ફેબ્રુઆરી 2018ના રોજ થયું હતું. પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમના બીજા સંસ્કરણ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’નું આયોજન પણ નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં 29મી જાન્યુઆરી 2019ના રોજ થયું હતું.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Powering the energy sector

Media Coverage

Powering the energy sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates people of Devbhoomi for 100% first dose of Covid vaccination
October 18, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated the people of Devbhoomi for 100% first dose of Covid 19 vaccination for 18+ age group people. The Prime Minister has also said that this achievement of Uttarakhand is very important in the country's fight against Covid 19.

In response to a tweet by the Chief Minister of Uttarakhand, Shri Pushkar Singh Dhami, the Prime Minister said;

"देवभूमि के लोगों को बहुत-बहुत बधाई। कोविड के खिलाफ देश की लड़ाई में उत्तराखंड की यह उपलब्धि अत्यंत महत्वपूर्ण है। मुझे विश्वास है कि वैश्विक महामारी से लड़ने में हमारा वैक्सीनेशन अभियान सबसे अधिक प्रभावी साबित होने वाला है और इसमें जन-जन की भागीदारी अहम है।"