પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર તેમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો.

 

માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ આભાર."

 

ભૂટાનના પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"આપની સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા, PM ભૂટાન ડૉ. લોટે શેરિંગ."

 

 

નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટના જવાબમાં, પ્રધાનમત્રીએ કહ્યું;

 

"તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ તમારો આભાર."

 

ફ્રાન્સના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"તમારી શુભેચ્છાઓ બદલ આભાર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. હું પેરિસની મારી મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું અને ભારત-ફ્રાન્સ સંબંધોને વધારવા માટેના તમારા જુસ્સાની પ્રશંસા કરું છું."

 

મોરેશિયસના પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું ;

 

"તમારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો આભાર."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post launches drone delivery pilot across Himachal, Assam

Media Coverage

India Post launches drone delivery pilot across Himachal, Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ઓગસ્ટ 2026
August 22, 2026

Citizens Appreciate PM Modi’s Leadership Driving India’s Growth, Innovation and Connectivity