શેર
 
Comments
PM Modi condemns terror attack on Uri, Jammu and Kashmir
I assure the nation that those behind this despicable attack will not go unpunished: PM
We salute all those martyred in Uri. Their service to the nation will always be remembered: PM
PM Modi speaks to Home Minister Rajnath Singh & Raksha Mantri Manohar Parrikar, takes stock of situation in Uri

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં આજે સવારે થયેલા આતંકી હૂમલાને ભારપૂર્વક વખોડી કાઢ્યો હતો.

પ્રધાનમંત્રી જણાવે છે કે, ” અમે ઉરીમાં કાયરતાપૂર્વક કરાયેલા આતંકી હૂમલાને ભારપૂર્વક વખોડી કાઢીએ છીએ. હું દેશને ખાત્રી આપું છું કે આ નિંદનિય હૂમલા પાછળના લોકોને શિક્ષા વગર છોડાશે નહીં.

જે જવાનો દેશની સેવા કરતા શહીદ થયા છે તેમને સલામ કરીએ છીએ. દેશ તેમની સેવાને હંમેશા યાદ રાખશે. હું તેમના શોકાતુર પરિવારો માટે સંવેદના વ્યક્ત કરૂ છું.

તેમણે ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સાથે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. સંરક્ષણ પ્રધાન જાતે પરિસ્થિતિનો તાગ મેળવવા જમ્મુ ને કાશ્મીર જશે. ”

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Purchase 'Made In India' Products, Go Local: PM Modi Urges During Mann Ki Baat

Media Coverage

Purchase 'Made In India' Products, Go Local: PM Modi Urges During Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Pandit Deendayal Upadhyay on his birth anniversary
September 25, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Pandit Deendayal Upadhyay on his birth anniversary.

Shri Modi said that the personality and work of Pandit Deendayal Upadhyay, the founder of Antyodaya, who dedicated his entire life to the service of Mother India, will always remain a source of inspiration for the countrymen.

The Prime Minister also shared his thoughts on Pandit Deendayal Upadhyay.

In a X post, the Prime Minister said;

“मां भारती की सेवा में जीवनपर्यंत समर्पित रहे अंत्योदय के प्रणेता पंडित दीनदयाल उपाध्याय जी का व्यक्तित्व और कृतित्व देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा। उनकी जन्म-जयंती पर उन्हें मेरा सादर नमन।”