પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક ટ્વીટમા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સંત રવિદાસજીએ સદીઓ અગાઉ સમાનતા, સદ્ભાવના અને કરૂણા અંગે જે સંદેશો આપ્યો, એ દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરનારો છે. તેમની જયંતી પર તેમને મારા સાદર પ્રણામ.’
संत रविदास जी ने सदियों पहले समानता, सद्भावना और करुणा पर जो संदेश दिए, वे देशवासियों को युगों-युगों तक प्रेरित करने वाले हैं। उनकी जयंती पर उन्हें मेरा सादर नमन। pic.twitter.com/uSKRh9AhgH
— Narendra Modi (@narendramodi) February 27, 2021


