HH Pramukh Swami Maharaj was a remarkable soul whose exemplary service and humanitarian efforts positively impacted countless lives: PM Modi
HH Pramukh Swami Maharaj’s rich thoughts continue to guide people, transcending all barriers. We are always motivated by his vision to transform lives of the needy, poor and marginalised: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું સમગ્ર વિશ્વનાં લાખો હરિભક્તો સાથે જોડાઇને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મજયંતિ પર વંદન કરૂ છું. તેઓ પવિત્ર આત્મા હતાં, એમણે સમાજનાં ઉત્કર્ષ માટે ઉત્કૃષ્ટ સેવા કરી હતી અને માનવતાસભર કાર્યો મારફતે લાખો લોકોનાં જીવન પર સકારાત્મક અસર પેદા કરી હતી.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં ઉચ્ચ વિચારો લોકોને માર્ગદર્શન આપતાં રહેશે અને સમાજનાં તમામ તબક્કાઓનાં લોકોને પ્રેરિત કરતાં રહેશે. તેઓ જરૂરિયાતમંદો, ગરીબો અને વંચિતોનાં જીવનની કાયાપલટ કરવાનું સ્વપ્ન ધરાવતાં હતાં અને આપણને તેમનાં સ્વપ્નને સાકાર કરવા હંમેશા પ્રેરણા મળી છે.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારો સંબંધ વિશેષ હતો. મેં તેમની સાથે પસાર કરેલો સમય યાદગાર હતો. હું તેમનાં આશીર્વાદ મળવા બદલ મારી જાતને નસીબદાર ગણું છું. ગયા વર્ષે સાળંગપુરમાં મેં તેમનાં વિશે વાત કરી હતી, જે તમને અહીં જોવા-સાંભળવા મળશે –https://www.youtube.com/watch?v=azaYIrMsx5g”. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ઓગસ્ટ 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision