પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિતમ્ શેર કર્યું-
“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।
तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।”
સુભાષિતમ્ દર્શાવે છે કે સોનું, ચાંદી, માણેક અને સુંદર કપડાં હોવા છતાં પણ લોકોને ખોરાક માટે ખેડૂતો પર આધાર રાખવો પડે છે.
પ્રધાનનમંત્રીએ X પર લખ્યું;
“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।
तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।"
सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।
— Narendra Modi (@narendramodi) December 23, 2025
तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।। pic.twitter.com/C3DXH9O0a7


