શેર
 
Comments
વિશ્વમાં ભારતની સ્થિતિ મજબૂત થઈ રહી છે: વડા પ્રધાન મોદી
લોકશાહી ભારતના સંસ્કારોનો ભાગ છે : વડાપ્રધાન મોદી
આપણે છેલ્લા પાંચ વર્ષમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે અને આવનારા વર્ષોમાં બીજું ઘણું પ્રાપ્ત કરવાનું છે: વડાપ્રધાન મોદી આપણે છેલ્લા પાંચ વર્ષમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે અને આવનારા વર્ષોમાં બીજું ઘણું કામ કરવાનું છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલંબો, શ્રીલંકામાં ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતની દુનિયામાં સ્થિતિ મજબૂત બની રહી છે અને તેનો શ્રેય ભારતીય સમાજને જાય છે. તેમણે ઉમેર્યું હતું, "હું જ્યાં પણ જાઉં છું, મને ભારતીય સમાજની સફળતા અને સિદ્ધિઓ વિષે કહેવામાં આવે છે." 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "લોકશાહી એ ભારતની પ્રકૃતિનો ભાગ છે" અને ઉમેર્યું હતું કે "આપણે છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું બધું મેળવ્યું છે અને આવનારા વર્ષોમાં ઘણું કરવાનું બાકી છે. લોકોની આકાંક્ષાઓને સંતોષવા માટે કોઇપણ પ્રકારની ખોટ રાખવામાં નહીં આવે."  

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India leads world in growth of energy sector investments between 2015-18

Media Coverage

India leads world in growth of energy sector investments between 2015-18
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 ઓગસ્ટ 2019
August 18, 2019
શેર
 
Comments

Expanding India-Bhutan bilateral ties through shared principles of prosperity, development & security for people of both countries

The International Energy Agency’s report says, India leads the world in growth energy sector by the expansion of investments with 12% in 2018

New India praises the good governance changing lives for the better