પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મા જગદંબેની કૃપા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભક્તોના જીવનમાં ખુશીનું નવું પ્રભાત લાવે છે. તેમણે લતા મંગેશકરની પ્રાર્થના પણ શેર કરી હતી.
એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મા જગદંબેની કૃપાથી તેમનાં ભક્તોનાં જીવનમાં ખુશીઓની નવી સવાર લઈને આવે છે. નવરાત્રિમાં દેવી મા માટેની લતા દીદીની આ સ્તુતિ દરેક માટે એક નવી ઉર્જાનો સંચાર કરશે."
मां जगदम्बे की कृपा उनके भक्तों के जीवन में खुशियों का नया सवेरा लेकर आती है। नवरात्रि में देवी मां के लिए लता दीदी की यह स्तुति हर किसी के लिए एक नई ऊर्जा का संचार करने वाली है…https://t.co/hSQ9YMv08W
— Narendra Modi (@narendramodi) April 4, 2025


