પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવ્યો છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આ ઉનાળા દરમિયાન આરામ અને કનેક્ટિવિટી વધારશે."
This will enhance comfort and connectivity through the summer. https://t.co/FpFZYzSZ2U
— Narendra Modi (@narendramodi) April 12, 2023


