પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર માટે ભારતને યજમાન તરીકે પસંદ કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"એ નોંધવું આનંદકારક છે કે ભારતને 2023 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની યજમાની માટે પસંદ કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ એક યાદગાર IOC સત્ર હશે અને વિશ્વ રમતો માટે સકારાત્મક પરિણામો તરફ દોરી જશે: PM @narendramodi
It is gladdening to note that India has been chosen to host the 2023 International Olympic Committee Session. I am confident this will be a memorable IOC session and will lead to positive outcomes for world sports: PM @narendramodi #StrongerTogether
— PMO India (@PMOIndia) February 19, 2022


