શેર
 
Comments
PM Modi condoles passing away of the King of Thailand H.E. Bhumibol Adulyadej
People of India & I join the people of Thailand in grieving the loss of one of the tallest leaders of our times, King Bhumibol Adulyadej: PM
King Bhumibol Adulyadej or Rama 9, was widely revered by his people: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના રાજા એચ.ઈ.ભૂમિબોલ અદુલયાદજેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતના લોકો અને હું આપણા સમયના મોટા નેતાઓમાંના એક રાજા ભૂમિબોલ અદુલયાદજેની વિદાયથી પડેલી ખોટમાં થાઈલેન્ડના લોકોના દુઃખમાં સહભાગી થઈએ છીએ.

રાજા ભૂમિબોલ અદુલયાદજે અથવા રામા 9 પ્રત્યે તેમના લોકો ભારે આદરભાવ ધરાવતા હતા. મારા વિચારો તેમના અગણિત શુભેચ્છકો અને પરિવાર સાથે છે.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
The Largest Vaccination Drive: Victory of People, Process and Technology

Media Coverage

The Largest Vaccination Drive: Victory of People, Process and Technology
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 1 ઓક્ટોબર 2022
October 01, 2022
શેર
 
Comments

PM Modi launches 5G for the progress of the country and 130 crore Indians

Changes aimed at India’s growth are being appreciated in all sectors