પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રો. એસ. ટિકેન સિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતુંઃ
“@BJP4Manipurના પ્રમુખ પ્રો. એસ. ટિકેન સિંહના નિધનથી દુઃખી છું. તેઓ મણીપુરમાં પાર્ટીને મજબૂત કરનારા મહેનતુ કાર્યકર્તા તરીકે યાદ રહેશે. તેઓ અનેક સામાજિક સેવાના કદમો માટે સક્રિય હતા. તેમના પરિવાર અને સમર્થકોને સાંત્વના. ઓમ શાંતિ.’
Saddened by the demise of Prof. S Tiken Singh, President of @BJP4Manipur. He will be remembered as a hardworking Karyakarta who strengthened the Party in Manipur. He was active in many social service initiatives. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 13, 2021


