પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “સુંદર સિંહ ગુર્જરનું અસાધારણ પ્રદર્શન, #Paralympics2024માં પુરુષોના જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ લાવ્યા! તેમનું સમર્પણ અને જોશ ઉત્કૃષ્ટ છે. આ સિદ્ધિ બદલ અભિનંદન!

#Cheer4Bharat"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi