રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ શ્રીમાન તોશી શિબાતા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"@RenesasGlobalના CEO શ્રી તોશી શિબાતા સાથે ફળદાયી મીટિંગ કરી. અમે સેમિકન્ડક્ટર્સની દુનિયામાં ટેક, ઇનોવેશન અને ભારતની પ્રગતિને લગતા પાસાઓ પર ચર્ચા કરી."
Had a productive meeting with Mr. Toshi Shibata, CEO of @RenesasGlobal. We discussed aspects relating to tech, innovation and India’s strides in the world of semiconductors. https://t.co/6eJRtkzcZ0
— Narendra Modi (@narendramodi) May 12, 2023


