શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી H.E. શ્રી જસ્ટિન ટ્રુડો સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

સહિયારા મૂલ્યો સાથે મજબૂત લોકશાહીના નેતાઓ તરીકે, તેઓએ એક ફળદાયી બેઠક કરી હતી જેમાં તેઓએ ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી અને વેપાર અને આર્થિક જોડાણો, સુરક્ષા અને આતંકવાદ વિરોધી ક્ષેત્રે સહયોગ તેમજ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા સંમત થયા હતા.

તેઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Core sector growth at three-month high of 7.4% in December: Govt data

Media Coverage

Core sector growth at three-month high of 7.4% in December: Govt data
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા વકીલ શ્રી શાંતિ ભૂષણના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 31, 2023
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી શાંતિ ભૂષણના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી શાંતિ ભૂષણજીને કાયદાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન અને વંચિતો માટે બોલવાના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."