I. ઘોષણા

  • દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીમાં રૂપાંતરિત કરવા

II. સમજૂતી કરારોની યાદી

  • સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ (CEP)પર સમજૂતી કરાર: કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસામાં વધુ સાંસ્કૃતિક સમજણ અને વિનિમયને પ્રોત્સાહન આપવું.
  • બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને ઘાના સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (GSA) વચ્ચે સમજૂતી કરાર: માનકીકરણ, પ્રમાણપત્ર અને અનુરૂપતા મૂલ્યાંકનમાં સહયોગ વધારવાનો હેતુ.
  • ઘાનાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેડિશનલ એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન (ITAM) અને ભારતની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) વચ્ચે સમજૂતી કરાર: પરંપરાગત દવા, શિક્ષણ, તાલીમ અને સંશોધનમાં સહયોગ કરવા.
  • સંયુક્ત કમિશનની બેઠક પર સમજૂતી કરાર: ઉચ્ચ-સ્તરીય સંવાદને સંસ્થાકીય બનાવવા અને નિયમિત ધોરણે દ્વિપક્ષીય સહયોગ પદ્ધતિઓની સમીક્ષા કરવા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166

Media Coverage

India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 મે 2026
May 16, 2026

Petroleum Reserves Secured, Dollars Pouring In, AI Supercluster Rising — Welcome to PM Modi’s New India