પરિણામો:

  1. ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન
  2. જહાજ નિર્માણ, શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં ભાગીદારી માટે ભારત-ROK વ્યાપક ફ્રેમવર્ક
  3. ટકાઉપણાના ક્ષેત્રમાં સહયોગ પર ભારત-રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન
  4. ઊર્જા સંસાધન સુરક્ષા પર ભારત-રિપબ્લિક ઓફ કોરિયાનું સંયુક્ત નિવેદન

MoUs/ ફ્રેમવર્ક:

  1. બંદરો (Ports) ના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
  2. ઔદ્યોગિક સહયોગ સમિતિ (Industrial Cooperation Committee)ની સ્થાપના અંગે MoU
  3. સ્ટીલ સપ્લાય ચેઇન માટે ટેકનોલોજી અને વેપારના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
  4. લઘુ અને મધ્યમ કદના સાહસો (SMEs)ના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
  5. મેરીટાઇમ હેરિટેજના ક્ષેત્રમાં સહયોગ માટે MoU
  6. ભારત અને ROK વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ને અપગ્રેડ કરવા માટે વાટાઘાટો ફરી શરૂ કરવા અંગેની સંયુક્ત ઘોષણા
  7. પરસ્પર સહયોગના સંબંધમાં IFSCA અને FSS/FSC વચ્ચે MoU
  8. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને કોરિયન ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ક્લિયરિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે MoU
  9. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
  10. ભારત-કોરિયા ડિજિટલ બ્રિજ માટે ફ્રેમવર્ક
  11. આબોહવા અને પર્યાવરણના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
  12. પેરિસ કરારની કલમ 6.2 હેઠળ સહકારી અભિગમ અંગે MoU
  13. વર્ષ 2026-2030 માટે ભારત અને ROK વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ
  14. સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોમાં સહયોગ અંગે MoU
  15. રમતગમતના ક્ષેત્રમાં સહયોગ અંગે MoU

જાહેરાતો:

  1. આર્થિક સુરક્ષા સંવાદનો પ્રારંભ
  2. ડિસ્ટિંગ્વિશ્ડ વિઝિટર્સ પ્રોગ્રામ (DVP)ની સ્થાપના
  3. આબોહવા પરિવર્તન, આર્કટિક અને મેરીટાઇમ સહયોગ સહિતના વૈશ્વિક વિષયો પર બંને વિદેશ મંત્રાલયો વચ્ચે સંવાદનો પ્રારંભ
  4. ROK ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવમાં જોડાયું
  5. ROK ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયું અને ભારત ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ (GGGI)માં જોડાયું
  6. વર્ષ 2028-29ની ભારત-ROK મિત્રતા વર્ષ તરીકે ઉજવણી

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features

Media Coverage

In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 સપ્ટેમ્બર 2026
September 03, 2026

A- Rating to Third-Largest Wind Producer: How Modi’s Policies Are Rewriting India’s Global Rank