સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું

ક્રમ

એમઓયુ/સમજૂતીનું નામ

તાન્ઝાનિયા બાજુથી પ્રતિનિધિ

ભારત તરફથી પ્રતિનિધિ

  1. 1.

પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાનાં ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસતિનાં ધોરણે અમલીકૃત સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)

મહામહિમ નેપે એમ. એનાઉયે, તાન્ઝાનિયાના માહિતી, સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી

ડો. એસ. જયશંકર,
ભારતનાં વિદેશ મંત્રી

  1. 2.

પ્રજાસત્તાક ભારતની ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાની તાન્ઝાનિયા શિપિંગ એજન્સી કોર્પોરેશન વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન વહેંચવા પર ટેકનિકલ સમજૂતી

મહામહિમ. શ્રી જાન્યુઆરી વાય. માકમ્બા,
તાન્ઝાનિયાનાં વિદેશી બાબતો અને પૂર્વ આફ્રિકાનાં સહકાર મંત્રી

ડો. એસ. જયશંકર,
ભારતનાં વિદેશ મંત્રી

  1. 3.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાની સરકાર વચ્ચે વર્ષ 2023-2027 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ

મહામહિમ જાન્યુઆરી વાય. માકમ્બા,
તાન્ઝાનિયાનાં વિદેશી બાબતો અને પૂર્વ આફ્રિકાનાં સહકાર મંત્રી

ડો. એસ. જયશંકર,
ભારતનાં વિદેશ મંત્રી

  1. 4.

તાન્ઝાનિયાની રાષ્ટ્રીય ખેલ પરિષદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે રમતગમતનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)

મહામહિમ એચ.ઈ. શ્રી જાન્યુઆરી વાય. માકમ્બા,
તાન્ઝાનિયાનાં વિદેશી બાબતો અને પૂર્વ આફ્રિકાનાં સહકાર મંત્રી

ડો. એસ. જયશંકર,
ભારતનાં વિદેશ મંત્રી

  1. 5.

પ્રજાસત્તાક ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી તથા તાન્ઝાનિયાનાં તાન્ઝાનિયાનાં તાન્ઝાનિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર વચ્ચે તાન્ઝાનિયામાં ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ)

મહામહિમ પ્રો. કિટિલા એ. મકુમ્બો,
તાન્ઝાનિયાનાં રાજ્ય મંત્રી, આયોજન અને રોકાણ મંત્રી

ડો. એસ. જયશંકર,
ભારતનાં વિદેશ મંત્રી

 

  1. 6.

કોચીન શિપયાર્ડ લિમિટેડ અને મરીન સર્વિસીસ કંપની લિમિટેડ વચ્ચે દરિયાઈ ઉદ્યોગમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ)

એમ્બ. સુશ્રી અનિસા કે. મબેગા, તાન્ઝાનિયાના ભારત ખાતેના હાઈ કમિશનર

શ્રી બિનાયા શ્રીકાંત પ્રધાન, તાન્ઝાનિયામાં ભારતનાં હાઈ કમિશનર

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
UPI reigns supreme in digital payments kingdom

Media Coverage

UPI reigns supreme in digital payments kingdom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Assam Chief Minister meets PM Modi
December 02, 2024