ક્રમ

જાહેરનામું/સમજૂતીઓ/સમજૂતી કરારો

1.

ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત જાહેરનામું

2.

ગણરાજ્ય ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય વચ્ચે પાંચ વર્ષનાં ગાળા (2019-2024) માટે વેપાર અને આર્થિક સાથસહકાર સ્થાપિત કરવા માટેની રૂપરેખા

3.

ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (બીઆઇટી)

4.

નેશનલ સીક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરિએટ ઑફ ઇન્ડિયા અને કિર્ગિઝ ગણરાજ્યની સીક્યોરિટી કાઉન્સિલની ઓફિસ વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર

5.

ઇન્ડિયા-કિર્ગિઝસ્તાન ડબલ ટેક્ષેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ)ની કલમ 26 સુધારવા માટે મુસદ્દો

6.

આરોગ્યનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા પર સમજૂતી કરાર

7.

ડીઆરડીઓ અને કિર્ગિઝ ઇન્ડિયા માઉન્ટેઇન બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર વચ્ચે સમજૂતી કરાર

8.

નેશનલ સીક્યોરિટી ગાર્ડ્સ ઑફ ઇન્ડિયા અને કિર્ગિઝ ગણરાજ્યનાં નેશનલ ગાર્ડ્સ ઑફ ધ આર્મ્ડ ફોર્સીસ વચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર

9.

નેશનલ ડિફેન્સ એકેડેમી ઑફ ઇન્ડિયા અને કિર્ગિઝ ગણરાજ્યની કિર્ગિઝ મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે સમજૂતી કરાર

10.

ભારતીય સશસ્ત્ર દળોનાં હાઈ અલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (ગુલમર્ગ) અને કિર્ગિઝ ગણરાજ્યનાં સશસ્ત્ર દળોનાં જોઇન્ટ માઉન્ટેઇન ટ્રેનિંગ સેન્ટર વચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર

11.

એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઑફ ઇન્ડિયા અને કિર્ગિઝ ગણરાજ્યની ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ પ્રોટેક્શન એજન્સી વચ્ચે સહકાર સ્થાપિત કરવા કરાર

12.

ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી પર સાથસહકાર સ્થાપિત કરવા માટે ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય વચ્ચે સમજૂતી કરાર

13.

ભારતનાં ઉપભોક્તા સાથે સંબંધિત મંત્રાલય અને કિર્ગિઝ ગણરાજ્યનાં આર્થિક મંત્રાલય વચ્ચે કાયદેસર મેટ્રોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર સમજૂતી કરાર

14.

ભારતનાં રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (આરઆઇએસ) અને કિર્ગિઝ ગણરાજ્યનાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (એનઆઇએસએસ) વચ્ચે સમજૂતી કરાર

15.

હિમાચલ પ્રદેશની વાય. એસ. પરમાર યુનિવર્સિટી ઑફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી અને કિર્ગિઝ નેશનલ અગ્રેરિયન યુનિવર્સિટી (કેએનએયુ) વચ્ચે સમજૂતી કરાર

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s march towards self-reliance in med-tech

Media Coverage

India’s march towards self-reliance in med-tech
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 07 ઓગસ્ટ 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch