શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ આજે કોલંબોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જાહેરાત કરી કે ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે.

X પર અલગ પોસ્ટ્સમાં, તેમણે કહ્યું:

"ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ સાથેની મુલાકાત ફળદાયી રહી. સમુદાય 200 વર્ષથી વધુ સમયથી બંને દેશો વચ્ચે જીવંત સેતુનું નિર્માણ કરે છે. ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે."

“இந்தியாவை பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுடன் சுமூகமான சந்திப்பு இடம்பெற்றிருந்தது. இச்சமூகத்தினர் 200 ஆண்டுகளுக்கும் மேலாக இரு நாடுகளுக்குமான ஒரு வாழும் உறவுப் பாலமாக திகழ்கின்றனர். இலங்கை அரசாங்கத்துடனான ஒத்துழைப்புடன் இந்தியாவை பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுக்காக 10000 வீடுகள், சுகாதார வசதிகள், புனித சீதை அம்மன் ஆலயம் ஆகியவற்றின் நிர்மாணம் மற்றும் ஏனைய சமூக அபிவிருத்தி திட்டங்களுக்காக இந்தியா ஆதரவு வழங்கும்.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
E-Samudra: India’s digital push to reshape maritime governance

Media Coverage

E-Samudra: India’s digital push to reshape maritime governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2026
August 11, 2026

Champions on the Podium, Capital Unlocked, Digital Seas Opened: New India’s Winning Streak Under PM Modi