હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પીએમઓ ઇન્ડિયા હેન્ડલ X પર પોસ્ટ કરવામાં આવ્યું છે:
“હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ PM @narendramodi સાથે મુલાકાત કરી.
@RajBhavanHP”
Governor of Himachal Pradesh, Shri Shiv Pratap Shukla, met PM @narendramodi.@RajBhavanHP pic.twitter.com/VUvBMXzVG5
— PMO India (@PMOIndia) July 29, 2025


