પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને ભારત-અમેરિકા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરે છે અને તેમનો સંપૂર્ણ આદર કરે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે, "ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરું છું અને તેમનો સંપૂર્ણ આદર કરું છું.
ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે."
@realDonaldTrump
Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.
— Narendra Modi (@narendramodi) September 6, 2025
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF


