ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"ત્રિપુરાના મુખ્યમંત્રી, @DrManikSaha2 પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા"
CM of Tripura, @DrManikSaha2 met Prime Minister @narendramodi. pic.twitter.com/8ZITcO6q4B
— PMO India (@PMOIndia) October 15, 2025




